જમ્મુ-કાશ્મીરના બધાલમાં રહસ્યમય બીમારીને કારણે 17ના મોત: 3 નવા દર્દીઓ મળ્યા, ગામ હવે કન્ટેઈનમેન્ટ ઝોન; ભીડ પર પ્રતિબંધ, તંત્ર દ્વારા ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવશે
રાજૌરી36 મિનિટ પેહલાલેખક: રઉફ ડારકૉપી લિંકબધાલ ગામની મહિલાની તબિયત બગડતાં તેને જીએમસી જમ્મુ લાવવામાં આવી હતી.જમ્મુ-કાશ્મીરના રાજૌરીના બધાલ ગામને કન્ટેઈનમેન્ટ ...