MUDA કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રીને ક્લીનચીટ: લોકાયુક્તે કહ્યું- સિદ્ધારમૈયા, તેમની પત્ની અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી
બેંગ્લોર5 કલાક પેહલાકૉપી લિંકકર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત તરફથી ક્લીનચીટ મળી ગઈ છે. ...