નબીરાએ કારથી મોરેમોરો દીધો, CCTV: યોગી ચોકમાં નબીરો ચાલક પાર્કિંગ કરેલી કારમાં ધડાકાભેર ઘૂસ્યો, લસકાણામાં મહિલા સહિત ત્રણને ઉડાવ્યા બાદ કાર પલટી – Surat News
સુરતમાં સતત ને સતત અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, જેમાં બે કારચાલકોએ અકસ્માત સર્જ્યા હતા. જેમાં એક યોગીચોક તેમજ ...