નાગ ચૈતન્યએ 3.5 કરોડ રૂપિયાની પોર્શ ખરીદી: હૈદરાબાદમાં આ એકમાત્ર મોડલ, અભિનેતાના કાર કલેક્શનમાં ફેરારી થી BMW સુધીની કાર
4 કલાક પેહલાકૉપી લિંકતેલુગુ સિનેમાના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર અભિનેતા નાગ ચૈતન્યએ તેના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી કારનો ઉમેરો કર્યો ...