‘કુબેરા’માંથી નાગાર્જુનનો ફર્સ્ટ લુક: 24 કલાકમાં 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા, ધનુષ-રશ્મિકા સ્ટારર ફિલ્મ અનેક ભાષામાં રિલીઝ થશે
23 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથના સુપરસ્ટાર ધનુષની આગામી ફિલ્મ 'કુબેરા'ના નિર્માતાઓએ ફિલ્મના સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુનનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. આ ...