નાગપુર હિંસાઃ મહિલા પોલીસકર્મીના કપડાં ઉતારવાની કોશિશ કરી: ટોળાએ ખોટી રીતે સ્પર્શ કર્યો, FIR નોંધાઈ; હિંસાનો માસ્ટરમાઇન્ડ ફહીમ અરેસ્ટ થયો
નાગપુર30 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબના પુતળાને બાળી નાખવાને લઈને 17 માર્ચના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં પોલીસે બુધવારે માસ્ટરમાઇન્ડ ફહીમ ...