નાગપુર હિંસા- બાંગ્લાદેશ કનેક્શન બહાર આવ્યું: સોશિયલ મીડિયા પર યુઝરની ધમકી- આનાથી પણ મોટી ઘટના બનશે; માસ્ટરમાઇન્ડ ફહીમ સહિત 84 લોકોની ધરપકડ
નાગપુરઅમુક પળો પેહલાકૉપી લિંકનાગપુર હિંસા કેસમાં ગુરુવારે બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર એક યુઝરે ધમકી આપી ...