6 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું કોલ્ડ સિટી: 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે, ભુજનું લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું – Kutch (Bhuj) News
કચ્છના નલિયામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ફૂંકાતા તીવ્ર પવનને કારણે ઠંડીનો માર વધ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાતા, તે ...