વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખની સેન્સ: 25 ઉમેદવારોએ જિલ્લા ભાજપ નિરીક્ષક સમક્ષ ઉમેદવારી નોંધાવી, 2 ઉમેદવારોના નામ રદ્દ થયા – Valsad News
કેન્દ્રીય ભાજપમાં સંગઠન પર્વ ચાલી રહ્યો છે. દેશભરમાં ભાજપ દ્વારા મંડળ અને બુથ પ્રમુખની વરણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખની ટર્મ ...