નાના પાટેકરને પુત્રના મોતથી આઘાત લાગ્યો હતો: પીઢ અભિનેતાએ કહ્યું,’હું એક દિવસમાં 60 સિગારેટ પીતો હતો, દુર્ગંધના કારણે લોકો મારી કારમાં બેસતા ન હતા’
6 મિનિટ પેહલાકૉપી લિંકપીઢ અભિનેતા નાના પાટેકરે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું ...