નારાયણ મૂર્તિનો પૌત્ર ભારતનો સૌથી નાની ઉંમરનો કરોડપતિ: 17 મહિનાના એકાગ્રાને 3.3 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું, તેની પાસે ઇન્ફોસિસના 15 લાખનાં શેર
મુંબઈ10 મિનિટ પેહલાકૉપી લિંકઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પૌત્ર એકાગ્ર ભારતના સૌથી નાનો કરોડપતિઓમાંના એક બન્યો છે. એકાગ્ર ફક્ત 17 મહિનાનો ...