રોહતકમાં મહિલા કોંગ્રેસ નેતાની હત્યા: મૃતદેહ એક સુટકેસમાંથી મળી આવ્યો, હાથ પર મહેંદી હતી; રાહુલ ગાંધીની યાત્રામાં પણ ભાગ લીધો હતો
રોહતક1 કલાક પેહલાકૉપી લિંકહરિયાણામાં યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે. બસ સ્ટેન્ડ પાસે એક સુટકેસમાંથી મૃતદેહ ...