કેવો હશે મોદી 3.0નો 5 વર્ષનો રોડમેપ?: શપથગ્રહણ પહેલાં સામે આવી મોદીની સંભવિત કેબિનેટની તસવીર, 100 દિવસના એક્શન પ્લાન પર ચર્ચા
નવી દિલ્હી39 મિનિટ પેહલાકૉપી લિંકશપથગ્રહણ પહેલાં નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 11.30 વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને સંભવિત કેબિનેટ પ્રધાનોને મળ્યા હતા. આ ...