મોદીએ દિલ્હીમાં નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું: ટિકિટ લઈને ટ્રેનમાં પહોંચ્યા, બાળકોને મળ્યા; રોહિણીના જાપાનીઝ પાર્કમાં રેલી કરશે
નવી દિલ્હી11 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન મોદી રેપિડ ટ્રેનમાં સાહિબાબાદથી ન્યૂ અશોક નગર મુસાફરી કરી. આ માટે તેમણે પોતે ટિકિટ ખરીદી ...