ઇટલીની ટેકનોલોજીથી સુરક્ષિત રહેશે નરેન્દ્રમોદી સ્ટેડિયમ: કોલ્ડ પ્લેમાં સ્ટેડિયમના ગ્રાઉન્ડને પ્રોટેક્ટ કરવા પથરાશે ખાસ ઘાસ પ્રોટેક્ટર સિસ્ટમ, ગ્રાઉન્ડમાં ઘાસના તણખલાને પણ નુક્સાન નહિ થાય – Ahmedabad News
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આ વખતે કોલ્ડ પ્લે ઇન્ટરનેશનલ બેન્ડ માટે તમામ સુરક્ષા વ્યવસ્થાની સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં ...