મોદી-ટ્રમ્પ મુલાકાતની ટફ મોમેન્ટ્સ, VIDEO: પહેલાં ગ્રેટ અને સ્પેશિયલ કહી ગિફ્ટ આપી, પછી હાર્લિ ડેવિડસનનું નામ લઈ ટેરિફ પર સંભળાવ્યું, જોઈ લો મિત્રની કથની અને કરણી
1 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાની બે દિવસીય મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા..તેમને સ્ટ્રોન્ગ નેગોશિયેટર ગણાવ્યા, ...