Tag: narendra modi

રિજિજુએ કહ્યું- રાહુલે મહિલા સાંસદોને ધક્કો માર્યો:  2 સાંસદ ઘાયલ થયા, સંસદ એ કુસ્તીનો અખાડો નથી; કોંગ્રેસ ગૃહ અને સમગ્ર દેશની માફી માગે

રિજિજુએ કહ્યું- રાહુલે મહિલા સાંસદોને ધક્કો માર્યો: 2 સાંસદ ઘાયલ થયા, સંસદ એ કુસ્તીનો અખાડો નથી; કોંગ્રેસ ગૃહ અને સમગ્ર દેશની માફી માગે

નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકસંસદ પરિસરમાં ધક્કો મારવાના વિવાદ પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું- કોંગ્રેસે ગૃહ અને સમગ્ર દેશની ...

સંસદના શિયાળુ સત્રનો 18મો દિવસ:  બંધારણ પરની વિશેષ ચર્ચા પૂર્ણ થઈ; રાજ્યસભા અને લોકસભામાં 2-2 બિલ રજૂ કરવામાં આવશે

સંસદના શિયાળુ સત્રનો 18મો દિવસ: બંધારણ પરની વિશેષ ચર્ચા પૂર્ણ થઈ; રાજ્યસભા અને લોકસભામાં 2-2 બિલ રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકઆજે બુધવારે સંસદના શિયાળુ સત્રનો 18મો દિવસ છે. ગઈકાલે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણ સાથે બંધારણ ...

સંસદ સત્ર- વન નેશન-વન ઇલેક્શન બિલ આજે લોકસભામાં રજુ થશે:  કોંગ્રેસ-શિવસેનાએ વ્હીપ જાહેર કર્યો; મોદી રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપી શકે છે

સંસદ સત્ર- વન નેશન-વન ઇલેક્શન બિલ આજે લોકસભામાં રજુ થશે: કોંગ્રેસ-શિવસેનાએ વ્હીપ જાહેર કર્યો; મોદી રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપી શકે છે

નવી દિલ્હી54 મિનિટ પેહલાકૉપી લિંકસંસદના શિયાળુ સત્રના આજે 17માં દિવસે સરકાર લોકસભામાં વન નેશન-વન ઇલેક્શન સંબંધિત બે બિલ રજૂ કરશે. ...

રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચાનો પહેલો દિવસ:  અમિત શાહ શરૂઆત કરી શકે છે; વન નેશન વન ઈલેક્શન બિલ લોકસભામાં મોકૂફ રાખવામાં આવ્યું

રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચાનો પહેલો દિવસ: અમિત શાહ શરૂઆત કરી શકે છે; વન નેશન વન ઈલેક્શન બિલ લોકસભામાં મોકૂફ રાખવામાં આવ્યું

Gujarati NewsNationalParliament Constitution Debate LIVE Update; Amit Shah | Mallikarju Kharge Jagdeep Dhankharનવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકશિયાળુ સત્રના 16મા દિવસે ...

‘ભાજપ સરકારમાં અંગ્રેજો જેવું શાસન’:  લોકસભામાં પહેલી સ્પીચમાં કહ્યું, સંવિધાન ‘સંઘ’વિધાન નથી; રાજનાથે કહ્યું- નેહરુ-ઈન્દિરાએ બંધારણ બદલ્યું, જેથી વિપક્ષ ચૂપ રહે
રિજિજુએ કહ્યું- આવા અધ્યક્ષ મળવા મુશ્કેલ, વિપક્ષે ગરિમા લજવી:  અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મામલે રાજ્યસભામાં હોબાળો, વિપક્ષના સાંસદોએ NDAના સાંસદોને તિરંગો- ફૂલ આપ્યા

રિજિજુએ કહ્યું- આવા અધ્યક્ષ મળવા મુશ્કેલ, વિપક્ષે ગરિમા લજવી: અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મામલે રાજ્યસભામાં હોબાળો, વિપક્ષના સાંસદોએ NDAના સાંસદોને તિરંગો- ફૂલ આપ્યા

નવી દિલ્હી11 મિનિટ પેહલાકૉપી લિંકવિપક્ષના સાંસદો તિરંગા અને ફૂલ લઈને સંસદ પરિસર પહોંચ્યા હતા.સંસદના શિયાળુ સત્રનો આજે 12મો દિવસ છે. ...

સંસદના શિયાળુ સત્રનો 11મો દિવસ:  ધનખડ વિપક્ષના સાંસદો સાથે બેઠક કરશે; ગઈકાલે રાહુલે મોદી-અદાણીના માસ્ક પહેરેલા સાંસદોનો ઈન્ટરવ્યુ લીધો હતો

સંસદના શિયાળુ સત્રનો 11મો દિવસ: ધનખડ વિપક્ષના સાંસદો સાથે બેઠક કરશે; ગઈકાલે રાહુલે મોદી-અદાણીના માસ્ક પહેરેલા સાંસદોનો ઈન્ટરવ્યુ લીધો હતો

નવી દિલ્હી23 મિનિટ પેહલાકૉપી લિંકસંસદ સત્રમાં હોબાળા વચ્ચે સોમવારે જગદીપ ધનખડે સર્વપક્ષીય બેઠક યોજી હતી.સંસદ સત્ર વચ્ચે આજે સવારે 10:30 ...

રાહુલે મોદી-અદાણીનું માસ્ક પહેરેલા સાંસદો સાથે વાત કરી:  પૂછ્યું- તમારી પાર્ટનરશિપ કેટલા સમયથી ચાલી રહી છે, સાંસદે કહ્યું- વર્ષોથી, બધું સાથે મળીને કરીશું

રાહુલે મોદી-અદાણીનું માસ્ક પહેરેલા સાંસદો સાથે વાત કરી: પૂછ્યું- તમારી પાર્ટનરશિપ કેટલા સમયથી ચાલી રહી છે, સાંસદે કહ્યું- વર્ષોથી, બધું સાથે મળીને કરીશું

નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકસોમવારે સંસદના શિયાળુ સત્રનો 10મો દિવસ છે. રાહુલ ગાંધીએ સંસદ સંકુલમાં PM નરેન્દ્ર મોદી અને ગૌતમ ...

કોંગ્રેસ MPની સીટ નીચેથી નોટોનાં બંડલ મળ્યાં:  રાજ્યસભામાં હોબાળો; સાંસદે કહ્યું- ‘હું તો 500ની એક નોટ લઈને ગયો હતો’, જગદીપ ધનખરે કહ્યું- ‘આ ગંભીર મામલો’

કોંગ્રેસ MPની સીટ નીચેથી નોટોનાં બંડલ મળ્યાં: રાજ્યસભામાં હોબાળો; સાંસદે કહ્યું- ‘હું તો 500ની એક નોટ લઈને ગયો હતો’, જગદીપ ધનખરે કહ્યું- ‘આ ગંભીર મામલો’

નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે (6 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો 9મો દિવસ છે. રાજ્યસભામાં ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ...

સરવે: કેનેડામાં ભારતને પસંદ કરતા લોકો ઘટ્યા:  માત્ર 26% લોકોનું ભારત પ્રત્યે સકારાત્મક વલણ; 39%એ કહ્યું- ટ્રુડો રહેશે ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં

સરવે: કેનેડામાં ભારતને પસંદ કરતા લોકો ઘટ્યા: માત્ર 26% લોકોનું ભારત પ્રત્યે સકારાત્મક વલણ; 39%એ કહ્યું- ટ્રુડો રહેશે ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં

ઓટાવા3 કલાક પેહલાકૉપી લિંકહરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર સામાન્ય કેનેડિયનોની વિચારસરણી પર ...

Page 4 of 15 1 3 4 5 15

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?