મોદીએ કહ્યું- ઓડિશાના CMની બગડતી તબિયત ષડયંત્ર તો નથી: તપાસ કરાવીશું; મંત્રી પાંડિયને પટનાયકનો ધ્રૂજતો હાથ છુપાવ્યો હતો, VIDEO વાઇરલ
ભુવનેશ્વર19 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77 વર્ષીય ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની ખરાબ તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ...