ડબલ મર્ડર મામલે નરગીસ ફખરીની બહેનની ધરપકડ: એક્ટ્રેસ છેલ્લા 20 વર્ષથી બહેનના સંપર્કમાં નથી, એક્સ બોયફ્રેન્ડ અને તેની મહિલા મિત્રને જીવતા સળગાવી દેવાનો આરોપ
46 મિનિટ પેહલાકૉપી લિંક'રોકસ્ટાર', 'મદ્રાસ કેફે', 'હાઉસફુલ 3' જેવી મોટી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી અને અમેરિકન ફેશન મોડલ નરગીસ ફખરીની ...