નર્મદા ડેમથી 15 કિમી દૂર ગામમાં પાણીની વ્યથા: પાણી માટે રોજ 9 કિમી ચાલવું પડે છે, કોઈ દીકરી પરણીને આવવા તૈયાર નથી – narmada (rajpipla) News
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ચાપટ ગામમાં આઝાદીના આટલા વર્ષો થયા છતાં રોજિંદા કામ કાજ માટે ચાલતા જવાની ફરજ પડે છે. ...