પૃથ્વી પછી મંગળ પર અમર બન્યું દેવેન્દ્ર લાલનું નામ!: પોસ્ટમાસ્ટરનો દીકરો બન્યો અમદાવાદની PRLનો ડાયરેક્ટર, મંગળ પર જ્વાળામુખીઓના વિસ્તારમાં મોટા ખાડાને નામ અપાયું ‘લાલ ક્રેટર’
નાસાએ 2005માં મંગળ પર માર્સ ઓર્બિટર (અવકાશ યાન) મોકલ્યું હતું.આ ઓર્બિટરમાં ફીટ થઈ શકે તેવું એક રડાર 2006માં મોકલ્યું. આ ...