‘જેકી શ્રોફ જોડે એક્ટિંગ કરાવી બતાવો’: નસીરુદ્દીન શાહે વિધુ વિનોદ ચોપરાને આપી ચેલેન્જ, ગુસ્સામાં પોતે જ છોડી દીધી ‘પરિંદા’ ફિલ્મ
11 કલાક પેહલાકૉપી લિંક'પરિંદા' ફિલ્મ 1989માં રિલીઝ થઈ હતી. જેમાં અનિલ કપૂર, જેકી શ્રોફ, નાના પાટેકર અને માધુરી દીક્ષિત મહત્ત્વની ...