રાજેશ ખન્ના ખરાબ અભિનેતા હતા- નસીરુદ્દીન શાહ: ‘તેઓ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી હિન્દી ફિલ્મોનું સ્ટાન્ડર્ડ ઘટી ગયું’, અગાઉ પણ નસીરે કહ્યું હતું કે, ‘અમિતાભે કોઈ ખાસ ફિલ્મો નથી કરી’
1 કલાક પેહલાકૉપી લિંકપોતાના દમદાર અભિનય માટે જાણીતા પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ આ દિવસોમાં પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. ...