Tag: National Conference

આતંકી હુમલા પર ફારુકે કહ્યું- પાકિસ્તાન પહેલા પોતાની દુર્દશા જુએ:  અશાંતિ ફેલાવવાને બદલે ભારત સાથે મિત્રતા કરી પોતાના ભલાનો રસ્તો શોધે

આતંકી હુમલા પર ફારુકે કહ્યું- પાકિસ્તાન પહેલા પોતાની દુર્દશા જુએ: અશાંતિ ફેલાવવાને બદલે ભારત સાથે મિત્રતા કરી પોતાના ભલાનો રસ્તો શોધે

શ્રીનગર8 મિનિટ પેહલાકૉપી લિંકનેશનલ કોન્ફરન્સ (NC)ના ચીફ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ આતંકી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. તેમણે શુક્રવારે ...

એન્જિનિયર રાશિદે કહ્યું- PMએ અબ્દુલ્લા પરિવારને પૂછીને કલમ 370 હટાવી:  ભાજપે ઘાટીમાં NCને મદદ કરી, તેથી ઓમર સત્તામાં પાછા ફર્યા; બધું પહેલેથી જ ફિક્સ હતું

એન્જિનિયર રાશિદે કહ્યું- PMએ અબ્દુલ્લા પરિવારને પૂછીને કલમ 370 હટાવી: ભાજપે ઘાટીમાં NCને મદદ કરી, તેથી ઓમર સત્તામાં પાછા ફર્યા; બધું પહેલેથી જ ફિક્સ હતું

શ્રીનગર1 કલાક પેહલાકૉપી લિંકએન્જિનિયર રાશિદ 11 સપ્ટેમ્બરે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. તેમણે લોકસભા ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા.લોકસભા સાંસદ ...

મુફ્તીએ કહ્યું- ગઠબંધન અંગે નિર્ણય રિઝલ્ટ પછી:  લેવાશે રાશિદે કહ્યું- જ્યાં સુધી રાજ્યનો દરજ્જો મેળવવાની માગ પૂરી ન થાય ત્યાં સુધી વિપક્ષે સરકાર બનાવવી

મુફ્તીએ કહ્યું- ગઠબંધન અંગે નિર્ણય રિઝલ્ટ પછી: લેવાશે રાશિદે કહ્યું- જ્યાં સુધી રાજ્યનો દરજ્જો મેળવવાની માગ પૂરી ન થાય ત્યાં સુધી વિપક્ષે સરકાર બનાવવી

શ્રીનગર9 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024નું પરિણામ મંગળવારે આવશે. એક્ઝિટ પોલ નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ વચ્ચે સરકારની રચના ...

PDP કોંગ્રેસ-એનસી ગઠબંધનમાં સામેલ થવા તૈયાર:  ફારુકે કહ્યું- સારી વાત છે, આ ગઠબંધનની સરકાર જમ્મુ-કાશ્મીરના એક્ઝિટ પોલમાં

PDP કોંગ્રેસ-એનસી ગઠબંધનમાં સામેલ થવા તૈયાર: ફારુકે કહ્યું- સારી વાત છે, આ ગઠબંધનની સરકાર જમ્મુ-કાશ્મીરના એક્ઝિટ પોલમાં

શ્રીનગર1 કલાક પેહલાકૉપી લિંકજમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલ જાહેર થયા બાદ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ ખુશી ...

ફારુક અબ્દુલ્લાએ કહ્યું- અમિત શાહ નેશનલ કોન્ફરન્સથી ડરે છે:  અમે ઘૂસણખોર નથી; 370 હટાવી તો શું આતંકવાદ ખતમ થઈ ગયો

ફારુક અબ્દુલ્લાએ કહ્યું- અમિત શાહ નેશનલ કોન્ફરન્સથી ડરે છે: અમે ઘૂસણખોર નથી; 370 હટાવી તો શું આતંકવાદ ખતમ થઈ ગયો

શ્રીનગર31 મિનિટ પેહલાકૉપી લિંકફારુક અબ્દુલ્લાએ કહ્યું- અમિત શાહ નેશનલ કોન્ફરન્સથી ડરે છે, તેથી જ તેઓ નેશનલ કોન્ફરન્સને બદનામ કરવાનો પ્રયાસ ...

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને NC વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ:  90માંથી NC 51, કોંગ્રેસ 32 અને અન્ય 2 બેઠકો પર લડશે; 5 બેઠકો પર ફ્રેન્ડલી ફાઇટ

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને NC વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ: 90માંથી NC 51, કોંગ્રેસ 32 અને અન્ય 2 બેઠકો પર લડશે; 5 બેઠકો પર ફ્રેન્ડલી ફાઇટ

શ્રીનગર11 મિનિટ પેહલાકૉપી લિંકનેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ 22 ઓગસ્ટે વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી.જમ્મુ-કાશ્મીર વિધાનસભા ...

જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી આજે જાહેર થઈ શકે:  બેઠકમાં 6 ઉમેદવારોના નામ ફાઇનલ, NC સાથે 3 બેઠકો પર કોકડું ગૂંચવાયું

જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી આજે જાહેર થઈ શકે: બેઠકમાં 6 ઉમેદવારોના નામ ફાઇનલ, NC સાથે 3 બેઠકો પર કોકડું ગૂંચવાયું

Gujarati NewsNationalThe First List Of Congress For The Jammu And Kashmir Elections May Be Announced Todayશ્રીનગર52 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ જમ્મુ-કાશ્મીર ...

જમ્મુ-કાશ્મીરમાં આજે NC-કોંગ્રેસની પ્રથમ યાદી શક્ય:  નેશનલ કોન્ફરન્સના 17 અને કોંગ્રેસના 10 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે

જમ્મુ-કાશ્મીરમાં આજે NC-કોંગ્રેસની પ્રથમ યાદી શક્ય: નેશનલ કોન્ફરન્સના 17 અને કોંગ્રેસના 10 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે

શ્રીનગર3 કલાક પેહલાકૉપી લિંકનેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી.જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ...

ખડગે અને રાહુલ આવતીકાલે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે:  ફારુક અને મહેબૂબાને મળશે, વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની ચર્ચા થઈ શકે છે

ખડગે અને રાહુલ આવતીકાલે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે: ફારુક અને મહેબૂબાને મળશે, વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની ચર્ચા થઈ શકે છે

શ્રીનગર9 કલાક પેહલાકૉપી લિંકભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ અને 30 જાન્યુઆરી 2023ના રોજ કાશ્મીરમાં સમાપ્ત ...

ફારુક અબ્દુલ્લાએ મોદી-શાહ સાથે સીક્રેટ મિટિંગ કરી હોવાનો ગુલામનો ઘટસ્ફોટ:  કહ્યું- અબ્દુલ્લા પરિવારને કલમ 370 હટાવવા અંગે પહેલાંથી જ જાણ હતી

ફારુક અબ્દુલ્લાએ મોદી-શાહ સાથે સીક્રેટ મિટિંગ કરી હોવાનો ગુલામનો ઘટસ્ફોટ: કહ્યું- અબ્દુલ્લા પરિવારને કલમ 370 હટાવવા અંગે પહેલાંથી જ જાણ હતી

નવી દિલ્હી/શ્રીનગર11 કલાક પેહલાકૉપી લિંકકોંગ્રેસના પૂર્વ નેતા અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી(DPAP)ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે સોમવારે (19 ફેબ્રુઆરી)એ એક ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?