‘મેં નહોતું વિચાર્યું કે હું કોમર્શિયલ સિનેમાનો ભાગ બનીશ’: શ્રેયસ તલપડેએ કહ્યું- એનિમેટેડ પાત્રોનું ડબિંગ તદ્દન અલગ હોય છે; શાહરૂખ ખાનનો બિગ ફેન છું
1 કલાક પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્રકૉપી લિંકભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય પાત્ર 'પુષ્પા રાજ'નો અવાજ બનેલા શ્રેયસ તલપડેની 'પુષ્પા 2' પછી બીજી ...