અમેરિકામાં તબાહી મચાવવા આવી રહ્યું છે મિલ્ટન: 10 દિવસમાં બીજું વાવાઝોડું ત્રાટકશે; ફ્લોરિડામાંથી 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા
વોશિંગ્ટન30 મિનિટ પેહલાકૉપી લિંકઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી મિલ્ટન વાવાઝોડાની તસવીર.અમેરિકામાં 10 દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકશે. ન્યૂઝ એજન્સી રોયટર્સ ...