6 મહિનામાં ગેરકાયદેસર 3 હજાર શ્રીલંકન ભારતમાં ઘુસ્યા: દક્ષિણના રાજ્યોમાં વસ્યા, અનેક લોકોને કેનેડા મોકલવામાં આવ્યા; ભારતમાં ઘૂસવા માટે 20 લાખ, કેનેડા માટે 50 લાખ રૂપિયા વસુલાય છે
નવી દિલ્હીઅમુક પળો પેહલાલેખક: પવન કુમારકૉપી લિંકગુપ્તચર એજન્સીઓને શ્રીલંકાથી ભારતમાં ઘૂસણખોરીના નવા પુરાવા મળ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ માનવ તસ્કરી ગેંગના ...