મનુ, ગુકેશ, હરમનપ્રીત અને પ્રવીણને ખેલ રત્ન: પેરાલિમ્પિક્સમાં જેવલિનમાં ગોલ્ડ જીતનાર નવદીપ સહિત 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ
નવી દિલ્હી33 મિનિટ પેહલાકૉપી લિંકરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૌપ્રથમ ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા.રમતગમત મંત્રાલય ...