NSE અને BSEએ ટ્રાન્ઝેક્શન ફીમાં ફેરફાર કર્યો: 1 ઓક્ટોબરથી રોકડ, ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રાન્ઝેક્શનના વેપારમાં નવા દરો લાગુ થશે
મુંબઈ22 મિનિટ પેહલાકૉપી લિંકનેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ રોકડ અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડ્સ માટે વસૂલવામાં ...