ગરબા ગ્રાઉન્ડમાં વડોદરા પોલીસનું ચેકિંગ: યુનાઇટેડ-વે, LVP, નવલખી સહિતની જગ્યાઓએ બોમ્બ સ્કોવડ, ડોગ સ્કોડને અને ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી SOG પોલીસનું ચેકિંગ – Vadodara News
આજથી શરૂ થયેલી નવરાત્રિના તહેવારને લઈને વિશાળ જનમેદની ભેગી થતા વડોદરા શહેરના યુનાઇટેડ-વે, લક્ષ્મીવિલાસ પેલેસ, નવલખી ગરબા ગ્રાઉન્ડ તથા આજુબાજુની ...