યુનિવર્સિટીએ એકંદરે 3 સ્ટાર રેટિંગ હાંસિલ કર્યા: નવરચના યુનિવર્સિટીના 11માં દિક્ષાંત સમારોહમાં 21 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા, 729 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત
વડોદરા3 મિનિટ પેહલાકૉપી લિંકવડોદરાની નવરચના યુનિવર્સિટીના 11માં દીક્ષાંત સમારોહમાં 21 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ, 12 છોકરીઓ અને 9 છોકરાઓને ગોલ્ડ મેડલથી સન્માનિત ...