‘હું લઘુમતી છું, ક્યારેય અસુરક્ષા અનુભવી નથી’: જોન અબ્રાહમે દેશમાં લઘુમતીઓની સુરક્ષા પર વાત કરી; કહ્યું- મને ભારતીય હોવાનો ગર્વ
19 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટર જોન અબ્રાહમ તેની નવી ફિલ્મ 'ધ ડિપ્લોમેટ'ને કારણે ચર્ચામાં છે. એક નવા ઇન્ટરવ્યૂમાં, એક્ટરે દેશમાં લઘુમતીઓ ...