રામમંદિરમાં દોઢ ક્વિન્ટલના રામચરિતમાનસની સ્થાપના: પાના-1000, કિંમત- 5 કરોડ; મધ્યપ્રદેશ કેડરના પૂર્વ IASએ કહ્યું- ઈશ્વરે મને જે કંઈ આપ્યું છે, તે પરત કર્યું
અયોધ્યા58 મિનિટ પેહલાકૉપી લિંકસોનાનું રામચરિતમાનસ રામલલાના ગર્ભગૃહમાં પહોંચ્યું.હવે ભક્તો અયોધ્યાના રામમંદિરમાં રામલલા સાથે સોનાના રામચરિતમાનસના દર્શન કરી શકશે. નવરાત્રિના પ્રથમ ...