પાકિસ્તાનના PMની રેસમાં નવાઝ શરીફ સૌથી આગળ: વોટર્સને ઈમરાનની પાર્ટી પસંદ, પરંતુ સિમ્બોલ ન હોવાથી નુકસાન
ઈસ્લામાબાદ2 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનમાં આજે એટલે કે 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી છે. જેમાં નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન સૌથી આગળ હોવાનું ...