નવાઝ શરીફ, જેમના જન્મદિવસે મોદી લાહોર ગયા હતા: કારગિલ યુદ્ધનો વિરોધ કર્યો તો સેના દુશ્મન બની ગઈ; હવે ચોથી વખત પીએમ બનવાની રેસમાં
15 મિનિટ પેહલાકૉપી લિંક24 ડિસેમ્બર 2015 ની રાત્રે જ્યારે પાકિસ્તાનના 21 કરોડ લોકો સૂઈ ગયા હતા, ત્યારે તેમને કલ્પના પણ ...