નવાઝ શરીફે કહ્યું- ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી: મારા કાર્યકાળ દરમિયાન 2 ભારતીય PM પાકિસ્તાન આવ્યા; કારગિલનો વિરોધ કર્યો તો સત્તા પરથી હટાવ્યા
37 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે તેમને 1999માં સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા કારણ કે ...