ફાસ્ટેગ, NCMCમાં પૈસા આપોઆપ ઉમેરાશે: હાલમાં મેન્યુઅલી ફરીથી લોડ કરવું પડે છે, UPI લાઇટ માટે પણ સુવિધા શરૂ કરવામાં આવશે
નવી દિલ્હી35 મિનિટ પેહલાકૉપી લિંકફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ યુઝર્સ હવે રિકરિંગ પેમેન્ટ મિકેનિઝમ દ્વારા તેમના કાર્ડમાં બેલેન્સ ઉમેરી ...