ફારુક અબ્દુલ્લાએ કહ્યું- રોહિંગ્યા શરણાર્થીઓને પાણી-વીજળી આપશે: આ અમારી જવાબદારી છે, કેન્દ્ર સરકારે તેમને J&Kમાં સેટલ કર્યા, અમે નહીં
શ્રીનગર30 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું કે રાજ્યમાં રહેતા રોહિંગ્યા શરણાર્થીઓને પાણી ...