મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર કે સરપ્રાઈઝ આપશે ભાજપ?: મહાયુતિના નેતાઓ સાથે શાહની બેઠક, મુંબઈથી દિલ્હી સુધી હલચલ; આજે નવા CMના નામ પર લાગી શકે છે મોદીની મહોર
મુંબઈ11 મિનિટ પેહલાકૉપી લિંકએકનાથ શિંદેએ થાણેમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્રના સીએમના ચહેરા અંગેની અટકળોનો જવાબ આપ્યો.મહારાષ્ટ્રમાં આજે નવા મુખ્યમંત્રીની જાહેરાત ...