ચાઇનિઝ એનિમેટેડ ફિલ્મ ‘ને ઝા-2’ એ ઇતિહાસ રચ્યો: ડિઝનીની તમામ ફિલ્મોને પાછળ છોડીને સૌથી વધુ કમાણી કરનાર એનિમેટેડ ફિલ્મ બની, 23 દિવસમાં કરી 14 હજાર કરોડની કમાણી
39 મિનિટ પેહલાકૉપી લિંકચાઇનિઝ એનિમેટેડ બ્લોકબસ્ટર ફિલ્મ 'ને ઝા-2' એ બોક્સ ઓફિસ કલેક્શનમાં ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ અત્યાર સુધીની ...