માર્ક ઝકરબર્ગના નેકલેસની થઈ રહી છે હરાજી: ₹34 લાખની બોલી લાગી, અનોખું કામ કરતા કલાકારોને મદદ કરવા માટે દાન કર્યું
વોશિંગ્ટન56 મિનિટ પેહલાકૉપી લિંકફેસબુકની પેરન્ટ કંપની મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગના ગોલ્ડ પ્લેટેડ નેકલેસની હરાજી થઈ રહી છે. આ ચેન સોનાના ...