દીકરી કોમામાં, સરકારની દખલથી મળ્યા US વીઝા: સતારાની નીલમ શિંદેનો કેલિફોર્નિયામાં અકસ્માત થયો, માથામાં ગંભીર ઈજાઓ થઈ
નવી દિલ્હી31 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ ભારતીય વિદ્યાર્થી નીલમ શિંદેના પરિવારને ઇમરજન્સી વિઝા આપ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ આ ...