આયોજકોએ નેહા કક્કડની પોલ ખોલી!: સિંગરે કરેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યાં, કહ્યું- હોટલમાં મિત્રો સાથે સિગારેટ ફૂંકતી હતી એટલે મોડી પહોંચી
23 મિનિટ પેહલાકૉપી લિંકહાલ નેહા કક્કડ એક વિવાદમાં ફસાય છે. સિંગરનો મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા)માં કોન્સર્ટ હતો. આ કોન્સર્ટની એક ક્લિપ Reddit ...