‘તમિલનાડુના નેતા પાખંડી’: પવન કલ્યાણે કહ્યું- જો હિન્દી લેંગ્વેજનો વિરોધ, તો તમિલ ફિલ્મો કેમ ડબ કરાવો છો, દેશને ઘણી ભાષાઓની જરૂર
અમરાવતી36 મિનિટ પેહલાકૉપી લિંકઆંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ અને અભિનેતા પવન કલ્યાણ પણ તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા ભાષા વિવાદમાં ...