નેપાળમાં રાજાશાહી સમર્થકો દ્વારા હિંસક પ્રદર્શન: કાઠમંડુમાં પોલીસ સાથે અથડામણ; રાજા જ્ઞાનેન્દ્રને સત્તા સોંપવાની માગ, તેમના પર 9 હત્યાઓનો આરોપ
કાઠમંડુ42 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે નેપાળમાં હિન્દુ રાષ્ટ્રની પુનઃસ્થાપનાની માંગણી સાથે હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. કાઠમંડુના ટિંકુનેમાં વિરોધીઓએ એક ઇમારતમાં ...