નેપાળ સત્તાવાર રીતે ચીનના BRI પ્રોજેક્ટમાં જોડાયો: આના દ્વારા ચીન નેપાળના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરશે, PM ઓલીએ ગેમ ચેન્જર બતાવ્યા
બેઇજિંગ2 મિનિટ પેહલાકૉપી લિંકનેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી તાજેતરમાં જ ચીનની પાંચ દિવસની મુલાકાતે ગયા હતા. આ સમય દરમિયાન નેપાળ ...