નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન, બે લોકોનાં મોત: 105 પ્રદર્શનકારીઓની ધરપકડ, તેમાં પ્રજાતંત્ર પાર્ટીના નેતાઓ સામેલ; કાઠમંડુના કેટલાક વિસ્તારોમાંથી કર્ફ્યુ હટ્યો
કાઠમંડુ24 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે નેપાળમાં રાજાશાહીની માંગણી કરતા હિંસક વિરોધ પ્રદર્શનોમાં બે લોકોના મોત થયા હતા. પોલીસે હિંસા ભડકાવવા, ખાનગી ...