નાગરિક સુવિધા કેન્દ્ર પર અસુવિધા: સુરતના પુણામાં આવેલા નાગરિક સુવિધા કેન્દ્ર પર બે દિવસથી નેટ બંધ, આવકના દાખલા મેળવવામાં લોકોને મુશ્કેલી – Surat News
પૂણા ખાતે નાગરિક સુવિધા કેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી રહ્યું છે યોગ્ય કામગીરી ન થતાં હોવાને કારણે લોકો પરેશાન ...