મસ્કે ડેલવેરથી ન્યુરાલિંકનો વેપાર બંધ કર્યો: કોર્ટની કાર્યવાહીથી નારાજ એલોને 4,100 કિલોમીટર દૂર નેવાડામાં બિઝનેસ શિફ્ટ કર્યો, ટેસ્લાને પણ ટ્રાન્સફર કરશે
ન્યુયોર્ક2 કલાક પેહલાકૉપી લિંકટેસ્લા અને એક્સના માલિક એલોન મસ્કએ તેમની કંપની ન્યુરાલિંકનો સત્તાવાર વેપાર કે જે મગજ પ્રત્યારોપણ પર કામ ...