ઇઝરાયલ એમ્બેસી પાસે વિસ્ફોટ, CCTVમાં 2 શંકાસ્પદ દેખાયા: પોલીસે ટ્રેકિંગ શરૂ કર્યું; ઇઝરાયલે જાહેર કરી એડવાઈઝરી, યહૂદી નાગરિકોને આપી ચેતવણી
નવી દિલ્હી16 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના ચાણક્યપુરીમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક ઓછી તીવ્રતાના બ્લાસ્ટ અંગે પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે. જેમાં બે ...